PlaceTubeThe places in YouTube travel videos, on a map

Jalaram Temple Africa Nakuru Kenya | Naivas Mall Kenya Nakuru

AP TRAVEL VLOG ·

Open in PlaceTube Watch on YouTube

Jalaram Temple Africa Nakuru Kenya | Naivas Mall Kenya Nakuru

Places in this video

  1. શ્રી જલારામ આરાધના ધામ મંદિર, નાકુરુ ▶ 0:00

    આ છે મારો રૂમ અને સામે છે જલારામ બાપાનું મંદિર... જલારામ બાપા અને આ મંદિર

  2. જલારામ આરાધના ધામ ધર્મશાળા રૂમ ▶ 1:26

    પાછળ છે મારી જે મને રહેવા માટે જે રૂમ આપેલી છે... અહીંયા 24 જેટલી રૂમો છે

  3. નાઈવાસ મોલ નાકુરુ ▶ 2:32

    અહીંયા છે નેવાસ મોલ તો બસ નેવાસ મોલની અંદર જવું છે... આ છે આ રીતનો નેવાસ

  4. જલારામ આરાધના ધામ ચા નાસ્તા સ્થળ ▶ 3:56

    જુઓ અહીંયા સામે ચા નાસ્તાનું છે... અહીંયા છે ખારી બ્રેડ બટર અને બિસ્કિટ અને અહીંયા ચા છે

  5. શિવજીનું ટેમ્પલ, જલારામ આરાધના ધામ ▶ 4:13

    આ છે મંદિરમાં જવાનો મેન મુખ્ય દ્વાર આ છે શિવજીનું ટેમ્પલ અને સામે છે ઓફિસ

  6. જલારામ આરાધના ધામ હોસ્પિટલ ▶ 4:13

    અને આ છે હોસ્પિટલ... બાજુમાં આપણી હોસ્પિટલ છે જલારામ આરાધના ધામની

  7. શ્રી જલારામ આરાધના ધામ મેન ગેટ ▶ 6:47

    આ છે જલારામ આરાધના ધામનો મેન ગેટ અહીંયા લખેલું છે શ્રી જલારામ આરાધના ધામ ગુજરાતીમાં લખેલું છે

Cities in these videos

Nakuru