PlaceTubeThe places in YouTube travel videos, on a map

Pavagadh | Pavagadh Mahakali ma Mandir Gujarat | પાવાગઢ મહાકાલી માં મહાકાલી માં મંદિર | travel video

AP TRAVEL VLOG ·

Open in PlaceTube Watch on YouTube

Pavagadh | Pavagadh Mahakali ma Mandir Gujarat | પાવાગઢ મહાકાલી માં મહાકાલી માં મંદિર | travel video

Places in this video

  1. પાવાગઢ ▶ 0:27

    આજના વીડિયોની અંદર આપણે પહોંચી ગયા છીએ પાવાગઢ

  2. હાલોલ ▶ 0:30

    અત્યારે હું છું હાલોલ આ પાછળ છે મારી હોટલ આસો પાલવ અને હું ત્યાં રોકાયો છું

  3. પાવાગઢ ઉદન ખટોલા (રોપવે) ▶ 0:35

    અત્યારે પોણા છ વાગે રોપવે ઓપનિંગ થાય છે અને રોપવે ની અંદર જઈશું

  4. પાવાગઢ બજાર ▶ 4:49

    ઉપર પણ આ રીતનું મોટું બજાર રોપવે માંથી સીધા જ તમે ઉપર આવો એટલે આ બાજુ મોટું બજાર તમને અહીંયા જોવા મળશે

  5. બાલા હનુમાન મંદિર ▶ 6:01

    જો અહિયાં બાલા હનુમાનનું નાનું મંદિર જય શ્રીરામ ઉપર પણ એક મંદિર છે

  6. દુધિયું તળાવ ▶ 9:38

    આ જુઓ છે દુધિયું તળાવ પણ અત્યારે કંઈ પણ દેખાતું નથી

  7. શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર ▶ 10:13

    શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર અહિયાં જોવા મળી રહ્યું છે

  8. મહાકાળી માતા મંદિર ▶ 11:18

    જુઓ ઉપર જુઓ જે સામે દેખાય છે માતાજીનું મંદિર

  9. પ્રસાદ કાઉન્ટર ▶ 17:21

    પ્રસાદ કાઉન્ટર અહિયાં છે જો તમારે માતાજીનો ઓરીજનલ પ્રસાદ લેવો હોય તો તમે અહીંયાથી લઈ જઈ શકો છો

Cities in these videos

Pavagadh · Halol