PlaceTubeThe places in YouTube travel videos, on a map

||EP-12||Greater Blue Mountains|| Gujju Traveller || gujju vloger || Gujarati Vlog || Travel Video||

Chalo Farava ·

Open in PlaceTube Watch on YouTube

||EP-12||Greater Blue Mountains|| Gujju Traveller || gujju vloger || Gujarati Vlog || Travel Video||

Places in this video

  1. બ્લુ માઉન્ટેન્સ ▶ 0:00

    મિત્રો આજે અમે ઓસ્ટ્રેલિયાનું સિડની નું ખૂબ જ હોટ ફેવરીટ પિકનિક સ્પોટ ગણાતું બ્લુ માઉન્ટેન્સ જોવા નીકળ્યા છે

  2. થ્રી સિસ્ટર્સ ▶ 0:49

    જે જેમીસન ખીણની ઉપર છે તે થ્રી સિસ્ટરના નામ છે મિહિની જે 922 મીટર ઊંચું છે વિમલા 918 મીટર અને ગુનેડું 906 મીટર ઊંચું

  3. કટુંબા ફોલ્સ ▶ 8:48

    મિત્રો હવે અહીંથી અમે કટુંબા પોલ જોવા માટે જઈ રહ્યા છે કટુંબા પોલ એ કટુંબા વિલેજના જોડે આવેલો એક સુંદર પોલ છે

  4. સિનિક સ્કાયવે ▶ 11:34

    કટુંબા ફોલ જોયા પછી બ્લ્યુ માઉન્ટેન ઉપર આવેલી કેબલ કાર જે સ્કાયવે તરીકે ઓળખાય છે તે જોવા આવ્યા છીએ

  5. ઇકો પોઇન્ટ ▶ 14:56

    લોકાઉન પોઈન્ટ ની બાજુમાં જ ઇકો પોઈન્ટ આવી ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો અવાજ લગાવી છે

  6. ડાયનોસોર મ્યુઝિયમ ▶ 15:19

    મિત્રો હવે ડાયનોસોર મ્યુઝિયમ જોવા આવ્યા છીએ ખૂબ જ સુંદર મ્યુઝિયમ બનાવેલું છે અને તમે ડાયનોસોરના લાઈવ ડેમો જોઈ શકો છો

Cities in these videos

Sydney · Katoomba