સાળંગપુર હનુમાન દાદા મંદિર - Sarangpur hanumanji temple night view 2025
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- સાળંગપુર હનુમાન દાદા મંદિર ▶ 0:37
અત્યારે આપણે આવી ગયા છીએ સાળંગપુર હનુમાન દાદાના મંદિરે
- ભોજનાલય ▶ 1:43
આ જે તમે મોટું બિલ્ડીંગ જોઈ રહ્યા છો એ છે ભોજનાલય અહીંયા બહુ મોટું ભોજનાલય છે અહીંયા તમે આવો તો અહીંયા ફ્રીમાં ભોજન લઈ શકો છો
- સ્વામિનારાયણ મંદિર ▶ 2:58
અને બાજુની અંદર સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે જો તમે અહીં આવતા હોય તો સ્વામિનારાયણ મંદિરના દર્શનનો પણ તમે લાભ લઈ શકો છો