લાલદરવાજા માર્કેટ અમદાવાદ - અમદાવાદ નું સૌથી મોટું માર્કેટ - Laldarwaja Bazar Ahmedabad - Bhadra
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- લાલ દરવાજા માર્કેટ ▶ 0:05
આ તો બસ જુઓ ફાઇનલી પહોંચી ગયા છે લાલ દરવાજા માર્કેટના એન્ટ્રન્સ સુધી અને બસ અહીંયાથી ચાલુ થાય છે લાલ દરવાજા માર્કેટ
- ભદ્રકાળી કિલ્લો ▶ 0:07
આ છે ભદ્રકાળી કિલ્લો
- જિલ્લા પંચાયત ▶ 1:51
સામે જોઈ રહ્યા છો એ છે જિલ્લા પંચાયત અહિયાં અમદાવાદનું
- લાલ દરવાજા બસ સ્ટેન્ડ ▶ 1:57
આ રોડ જાય છે એ જાય છે લાલ દરવાજા બસ સ્ટેન્ડ
- બહુચર માતાનું મંદિર ▶ 5:18
અહીંયા બહુચર માનું મંદિર તમને જોવા મળશે
- શ્રી ભદ્રકાળી માતાજીનું મંદિર ▶ 5:51
અહીંયા અમદાવાદનું ફેમસ મંદિર છે ભદ્ર મહાકાળી માતાનું મંદિર છે
- ગવર્મેન્ટ લાઇબ્રેરી ▶ 8:23
સામે તમે જોઈ રહ્યા છો એ છે ગવર્મેન્ટ લાઇબ્રેરી પુસ્તકાલય છે બહુ જૂનું અને પૌરાણિક છે