PlaceTubeThe places in YouTube travel videos, on a map

Best travel guide for Bhavnagar travel video ભાવનગર ના જોવાલાયક સ્થળો bhavnagar tourist guide video

Travel with gujarati family ·

Open in PlaceTube Watch on YouTube

Best travel guide for Bhavnagar travel video ભાવનગર ના જોવાલાયક સ્થળો bhavnagar tourist guide video

Places in this video

  1. જવાહર બાલવાટિકા બોર્ડ તળાવ ▶ 1:19

    બાળકોનું જાણીતું અને ફેવરટ એવું જવાહર બાલવાટિકા બોર્ડ તળાવ

  2. ભાવવિલાસ પેલેસ ▶ 1:19

    ભાવવિલાસ પેલેસ જે ગૌરીશંકર લેકના કિનારે એટલે કે બોર્ડ તળાવના કિનારે આવેલો બહુ જ સુંદર મજાનો પેલેસ છે

  3. થાપનાથ મહાદેવ બોળ તળાવ ▶ 1:38

    થાપનાથ મહાદેવ બોળ તળાવ જે બોળ તળાવના કિનારે આવેલું મહાદેવનું બહુ જ સુંદર મજાનું દેવળ છે

  4. બોળતળાવ ગાર્ડન ▶ 1:57

    બોળતળાવ ગાર્ડનની પાંચ રૂપિયા એન્ટ્રી ફી છે

  5. નીલમબાગ પેલેસ ▶ 2:50

    નીલમબાગ પેલેસ જે 1859 માં બંધાવવામાં આવેલો ભાવનગર મહારાજાનો મેન પેલેસ છે

  6. સરદારબાગ (પીલ ગાર્ડન) ▶ 2:50

    સરદારબાગ એટલે કે પીલ ગાર્ડન શહેરની વચોવશ આવેલો એટલો ખૂબસૂરત ગાર્ડન

  7. સર તખતસિંહજી જનરલ હોસ્પિટલ ▶ 3:40

    સર તખતસિંહજી જનરલ હોસ્પિટલ મિત્રો જોવાલાયક સ્થળોમાં અને એટલા માટે મે સ્થાન આપ્યું છે કારણ કે જે મેન બિલ્ડીંગ છે તે આશરે 100 વર્ષ કરતાં પણ વધારે જૂનું છે

  8. તક્તેશ્વર મહાદેવ મંદિર ▶ 3:55

    તક્તેશ્વર મહાદેવ મંદિર જે ભાવનગર શહેરની વચોવચ ટેકરી ઉપર આવેલું મહાદેવનું નું મંદિર છે

  9. ગંગાજળિયા તળાવ ▶ 4:48

    ગંગાજળિયા તળાવ એટલે કે શહેરની વચોવચ આવેલું એક નાનું એવું સુંદર મજાનું તળાવ છે

  10. જશોનાથ મહાદેવ મંદિર ▶ 5:19

    આ છે જશોનાથ મહાદેવ મંદિર જે મહારાજા જસવંતસિંહ દ્વારા બંધાવવામાં આવેલું હતું

  11. ગંગાદેરી ▶ 5:35

    ભાવનગરનું પ્રતીક સમાન એવી ગંગાદેરીના દર્શન કરવા માટે આવી ગયા છીએ

  12. વૈકોટ વાસીની દેરીઓ ▶ 6:23

    વૈકોટ વાસીની દેરીઓ એટલે કે ભાવનગર રાજ્યના સ્વર્ગસ્થ મહારાજા સાહેબો તથા મહારાણી સાહેબાઓની સમાધિ સ્થળ

  13. દરબારી કોઠાર ભવન ▶ 6:40

    દરબારી કોઠાર ભવન એટલે કે અનાજ રાખવાની જગ્યા

  14. ભાવનગર બાજાર ▶ 7:12

    શહેરની વચોવશ આવેલું વ્યાપારિક કેન્દ્ર એટલે કે ભાવનગર શહેરનું બાજાર

  15. નારેશ્વર મહાદેવ મંદિર ▶ 7:29

    નારેશ્વર મહાદેવ મંદિર જે શહેરની વચોવશ આવેલું મહાદેવજીનું મંદિર

  16. અલંગ બજાર ▶ 8:04

    આ છે ભાવનગરની અલંગ બજાર જ્યાં બહુ બધા મોટા મોટા વાળાઓ આવેલા છે

  17. માં મોગલ માતાજીનું મંદિર ▶ 8:37

    જય આય માં મોગલ ભાવનગર બંદર રોડ પર આવેલું માં મોગલ માતાજીનું મંદિર

  18. શ્યામપ્રસાદ મુખર્જી કેબલ બ્રિજ ▶ 8:37

    શ્યામપ્રસાદ મુખર્જી કેબલ બ્રિજ એટલે કે ગુજરાતનો સૌપ્રથમ બનનારો કેબલ બ્રિજ જે ભાવનગરમાં આવેલો છે

  19. બારટન પુસ્તકાલય ▶ 9:42

    બારટન પુસ્તકાલય એટલે કે પ્રાચીન પુસ્તકોનો ખજાનો જે જાહેર પુસ્તકાલય છે

  20. ગાંધી સમૃદ્ધિ ભવન ▶ 10:00

    બાટ સંગ્રહાલયની ગાંધી સમૃદ્ધિ ભવન જેમાં ગાંધીજીના જીવન ચરિત્રની દુર્લભ તસ્વીરો તથા ગાંધીજીના સમૃદ્ધિ સિન્હો મૂકવામાં આવેલા છે

  21. ગોગા સર્કલ ગાર્ડન ▶ 11:03

    ગોગા સર્કલ ગાર્ડન જે બાળકોમાં પ્રખ્યાત અને જોવાલાયક સ્થળ

  22. ગોળીબાર હનુમાનજી મહારાજ પ્રાચીન મંદિર ▶ 11:19

    ગોળીબાર હનુમાનજી મહારાજ પ્રાચીન મંદિર

  23. વીર મોખડાજી સર્કલ ▶ 11:54

    વીર મોખડાજી સર્કલ મિત્રો સર્કલને મેં વીડિયોમાં એટલે એડ કરેલા છે

  24. નિર્મા ગાર્ડન (શિવાજી સર્કલ) ▶ 12:10

    આ જે તમે જોઓ છો તે નિર્મા ગાર્ડન છે એટલે કે શિવાજી સર્કલ ભાવનગરનું મોટામાં મોટું રોડ પર આવેલું સર્કલ છે

  25. અકવાડા લેક ▶ 12:26

    આપણે ભાવનગરનો જે ઉગમણો છેડો છે એટલે કે અકવાડા લેક આવી ગયા છે

  26. સરદારનગર સર્કલ ▶ 12:43

    આ જે છે તે સરદારનગર સર્કલ છે અને આમાં પણ ઘણો જ મોટો ગાર્ડન છે

  27. બીએપીએસસી સ્વામિનારાયણ મંદિર ▶ 12:43

    બીએપીએસસી સ્વામિનારાયણ મંદિર જે શહેરના વાઘાવાડી રોડ પર આવેલું બહુ જ સુંદર સ્વામિનારાયણ મંદિર છે

  28. વિક્ટોરિયા પાર્ક ▶ 13:18

    શહેરના હિમાલયા રોડ પર આવેલું વિક્ટોરિયા પાર્ક એટલે કે મિની જંગલ

  29. ઝાંજરિયા હનુમાન દાદાનું મંદિર ▶ 14:06

    લાસ્ટમાં અધેવાડા ગામ નજીક 2 કિલોમીટરના અંતરે ઝાંજરિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે

Cities in these videos

Bhavnagar