Kapadwanj -: Kundvav Kapadvanj / કુંડવાવ / historical site /MukhiVlogs / #kundvav #32kothavav
MUKHI 👑 ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- કુંડવાવ ▶ 0:15
કુંડવાવ, જે કપડવંજની ધરોહર કહેવાય છે, 11મી સદીમાં સોલંકી કાળમાં બનાવવામાં આવ્યું હોવાનું મનાય છે. તે શિવના કુંડ તરીકે પણ ઓળખાય છે અને 1328 ચોરસ વારમાં સ્થિત છે.
- જૂનું બજાર ▶ 1:05
આપણે હાલમાં છીએ જુના બજારમાં... આ છે કુંડવાવની બહારનો કંઈક આવો નજારો જે જૂનો બજાર તરીકે ઓળખવામાં આવે છે.
- ચંચલભાઈ ટાવર ▶ 1:10
આ સામે દેખાઈ રહ્યું છે ચંચલભાઈ ટાવર કે જે કુંડવાવની એક સામે જ અડીને જ ઊભું છે.
- કીર્તિ તોરણ ▶ 1:55
આ છે કીર્તિ ધોરણ જે ગુજરાતમાં 13 કીર્તિ ધોરણમાંનું એક કીર્તિ ધોરણ છે જે ગઢવનગર બાદ સૌથી સચવાયેલું કીર્તિ ધોરણ છે.