Shani Shingnapur Mandir | Shanidev Temple Maharastra | Travel Video | Ap Travel Vlog
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- શનિ શિંગણાપુર મંદિર ▶ 1:26
આ તો ફાઇનલી પહોંચી ગયા છીએ શનિદેવ મંદિરે
- ગેટ નંબર એક ▶ 5:44
જુઓ આ છે મંદિરના અંદર એન્ટ્રન્સ આ ગેટ નંબર લખેલો છે ગેટ નંબર એક
- તેલ બિકરી સેન્ટર ▶ 7:18
તેલ બીકરી સેન્ટર હા જુઓ અમારાથી પણ ભૂલ થઈ ગઈ ભાઈ અહીંયા જો તમારે શનિદેવને તેલ ચડાવવું હોય તો અહીંયા જુઓ અહીંયા દુકાન મંદિરના અંદર છે
- ગૌરી હવનકુંડ ▶ 11:36
આગળ ગૌની હવનકુંડ છે ત્યાં પણ આપણે જઈએ
- દેણગી કક્ષ ▶ 13:15
આ છે દેણગી કક્ષ અહિયાં તમારે જો અહીંયા તમારે દાન ભેટ લખાવવું હોય તો તમે જો અહીંયા તમે યુપીઆઈ થી પણ લખાવી શકો છો