સ્વામિનારાયણ મંદિર સારંગપૂર - Night View | Sarangpur swaminarayan mandir
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- શ્રી કષ્ટભંજનદેવ મંદિર ▶ 0:00
આ છે મેઈન ગેટ શ્રી કષ્ટભંજનદેવ સત્ય લખેલું છે... સામે છે ભગવાન કષ્ટભંજનનું મંદિર
- શ્રી સ્વામિનારાયણ મંદિર ▶ 0:15
આ છે મસ્ત મજાનું મંદિર સ્વામિનારાયણ ટેમ્પલ સારંગપુર
- અતિથિ ભુવન ▶ 0:36
સારંગપુરની અંદર અમે અહીંયા જે અતિથિ ભુવન છે એની અંદર રૂમ લઈ લીધી
- સ્વામિનારાયણ મંદિર બજાર ▶ 2:58
એ ગેટના પાછળ થોડુંક એક નાનું બજાર છે... અહીંયા બજાર તમે જોઈ રહ્યા છો
- પ્રમુખસ્વામી મહારાજ ચરણ પાદુકા મંદિર ▶ 4:42
આ નવું બનાવવામાં આવ્યું છે... સમાધિ હતી બાપાની... આપણે મારી પાછળ જે મંદિર જોયું એ મંદિર પ્રમુખસ્વામી મહારાજની ચરણ પાદુકા હતી
- સ્વામિનારાયણ મંદિર ભોજનાલય ▶ 5:00
અહીંયા ભોજન પણ ફ્રી હોય છે... ભોજન બાજુ જવાનો કક્ષ છે અને અહીંયાથી આપણે ભોજન લઈશું