PlaceTubeThe places in YouTube travel videos, on a map

||EP-13||Sydney CBD Tour||Gujju Traveller||gujju vloger||Gujarati Vlog || Travel Destination Video||

Chalo Farava ·

Open in PlaceTube Watch on YouTube

||EP-13||Sydney CBD Tour||Gujju Traveller||gujju vloger||Gujarati Vlog || Travel Destination Video||

Places in this video

  1. પિરમોન્ટ બ્રિજ ▶ 1:21

    હાલ જે આપણે બ્રિજ ઉપર ચાલી રહ્યા છીએ એનું નામ છે પીરમોન્ટ બ્રિજ

  2. ડાર્લિંગ હાર્બર ▶ 5:15

    ડાર્લિંગ હાર્બર એ સિડની ન્યુ સાઉથ વેલ્સ ઓસ્ટ્રેલિયાના શહેરના કેન્દ્રને અડીને આવેલ બંદર છે

  3. કોકલખાડી ▶ 5:40

    કોકલખાડી એ ડાર્લિંગ હાર્બર બનાવે છે તે માત્ર એક જળમાર્ગ છે

  4. સિડની સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ ▶ 7:10

    સિડની સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ એ સિડનીનું ઐતિહાસિક અને મુખ્ય વેપારી કેન્દ્ર છે

  5. સિડની હાર્બર બ્રિજ ▶ 11:47

    સિડની હાર્બર બ્રિજ એ સિડની ન્યુ સાઉથ વેલ્સ ઓસ્ટ્રેલિયામાં એક સ્ટીલ થ્રુ કમાન્ડ બ્રિજ છે

  6. સિડની ઓપેરા હાઉસ ▶ 16:26

    સિડની ઓપેરા હાઉસ એ સિડની ન્યુઝ સાઉથ વેલ્સ ઓસ્ટ્રેલિયામાં એક મલ્ટીપરફોર્મિંગ આર્ટ સેન્ટર છે

  7. રોયલ બોટાનીક ગાર્ડન ▶ 18:30

    રોયલ બોટનીક ગાર્ડન સિડનીની એ હેરીટેજ સૂચીબદ્ધ મુખ્ય 74 એકર બોટનિકલ ગાર્ડન છે

  8. પોર્ટ જેક્સન ▶ 20:27

    પોર્ટ જેક્સન સામાન્ય રીતે સિડની હાર્બર તરીકે ઓળખાય છે

  9. બોન્ડાઈ બીચ ▶ 22:04

    આ બીચ તમે સામે જોઈ રહ્યા છો એ ઓસ્ટ્રેલિયાનો સૌથી ફેમસ અને સૌથી બેસ્ટ બીચ બોન્ડાઈ બીચ છે

Cities in these videos

Sydney